૫ મિનિટમા નવા સ્વાદ સાથે મમરા નો ચેવડો રેસીપી 

chevdo recipe

નાનાં મોટાં સૌને પ્રિય, એવાં મમરા નો ચેવડો તો તમે બનાવતા હસો, પણ આજે તમને થોડાક અલગ રીતે મમરા નો ચેવડો કઈ રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો શેર અને લાઇક કરવાનું ભુલતા નહી. જરૂરી સામગ્રી:  ૧૫૦ ગ્રામ મમરા ૧/૪ કપ તેલ અડધી ચમચી રાઇ દાણા અડધી ચમચી જીરું ૨ … Read more