મકાઇ નો ચેવડો ઘરે બનાવવાની સરળ રીત
આજે આપણે બનાવીશુ લીલી મકાઈ નો ચેવડો,જે ખાવામા ટેસ્ટી લાગે છે અને બનાવવામા પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. આ ચેવડો ઠંડો અને ગરમ બન્ને રીતે સારો લાગે છે તો તમે બાળકો ને બનાવી લંચ બોક્સ માં કે સાંજે હળવા નાસ્તા મા આપી શકો છો. તો ચાલો જોઇ લઇએ કેવી રીતે ઘરે લીલી મકાઈ … Read more