શિવલિંગ પર કલશમાંથી ટીપું ટીપું પાણી કેમ ટપકતું રહે છે? જાણો તેની પાછળનું રહસ્યમય કારણ
ભગવાન શિવ સમગ્ર પૃથ્વી જગતના રક્ષક છે. તેઓ દેવોના દેવ મહાદેવ છે. તમે બધા શિવ મંદિરમાં જાવ અને તમે જોયું હશે કે શિવલિંગ પર તાંબા કે માટીના વાસણમાંથી પાણીનું ટીપું ટીપું ટપકતું રહે છે. શું તમે આની પાછળનું કારણ કે રહસ્ય જાણો છો, જો નહીં, તો આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે સ્ટેન્ડની ઉપર મૂકવામાં … Read more