મોડી રાત્રે ખાવાની આ આદતને બદલો, એસિડિટી, ગેસ, પેટમાં દુખાવો ઊંઘમાં તકલીફ થઇ શકે છે
ગામડાની કે નાના શહેરોની તુલનામાં સૌથી વધારે મોટા શહેરોમાં મોડી રાત્રે ખાવાનો ટ્રેન્ડ બની ગયો છે. લોકો અડધી રાત્રે પણ હોટલોમાં જાય છે. ઘણા લોકો પથારીમાંથી ઉઠીને ઘરે બનાવેલું ભોજન ખાતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે મોડી રાતે અથવા અડધી રાત્રે ખાવાથી એક નહીં પણ અનેક નુકસાન છે. અને જો તમને નુકસાન … Read more