સ્પાઇસી અને ચટૃપટા લસણીયા મમરા ઘરે બનાવો

Lasaniya sev mamra

આજે આપને બનાવિશુ લસનિયા સેવ મમરા. જે બાલાજી ના આવે છે એવા જ લસણીયા સેવ મમરા તમે ઘરે પણ બનાવી શકો છો અને તમે એકવાર બનાવશો તો તમને વારંવાર લસણીયા સેવ મમરા બનાવવાનું મન થાશે તે જો આપણે લસણીયા સેવ મમરા કેવી રીતે બનાવવા અને કેવી રીતે સ્ટોર કરી શકાય અએ તમને બતાવીશુ.  સામગ્રી: 150 … Read more