Posted inનાસ્તો

ટોપરાની ચિક્કી બનાવવાની રીત

આજે આપણે જોઇશું ટોપરાની ચિક્કી બનાવવાની રીત. આ ચિક્કી બનવામાં પાતળી અને એકદમ ક્રિસ્પી બને છે. આ ચિક્કી કેવી રીતે વણવી તેની ટીપ્સ પણ આપીશું જેથી તમને ઘરે બનાવવામાં સરળતા રહે. આ ચિક્કી એકદમ સોફ્ટ અને પાપડ જેવી ઘરે કેવી રીતે બનાવવી તે વિશે જોઈલો લો. જો રેસિપી સારી લાગે તો તમારા મિત્રોને જરૂર થી […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!