Posted inસ્વાસ્થ્ય

કીડની ખરાબ થવાના કારણો

આજે કિડની વિશે વાત કરીશું. કોઈને કિડની ની તકલીફ હોય કે કિડની ની બીમારી હોય તે ખૂબ જ ગંભીર બાબત છે. કિડની જ્યારે ખરાબ થાય ત્યારે તેના લક્ષણો આપણને જલદીથી દેખાતા નથી, એટલે કે ૭૦ થી ૭૫ ટકા જેટલી કિડની ખરાબ થાય ત્યારે જ આપણા શરીરમાં તેના લક્ષણો દેખાય છે. કિડની ખરાબ થવાની જે પ્રક્રિયા છે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!