ગુજરાતી મસાલા ખાખરા બનાવવાની રીત | Khakhra recipe in gujarati

khakhra banavani rit

ગુજરાતી ખાવાના શોખીન છો ખાખરા ચોક્કસથી પસંદ હશે. જે રીતે મઠ્ઠી અથવા બીજા નાસ્તા ભારતના દરેક રાજ્યમાં પ્રખ્યાત છે તેવી જ રીતે ગુજરાતી લોકો ખાખરા ખાવાનું પસંદ કરે છે. જો તમને પણ ગુજરાતી ફૂડ, ઢોકળા જેવા નાસ્તા ખાવા ગમતા હોય તો ખાખરા પણ તમને ગમશે. જો તમને ખાખરા ખાવાનું પસંદ હોય તો ખાખરા ખાવા હોય … Read more