૯૯% લોકો નથી જાણતા. મફતમાં મળી રહે અને કચરામાં ફેંકી દઈએ એવી કેરીની ગોટલીના ૧૦ ફાયદા.

kerini gotli khavana fayda

આપણે જેને કચરામાં ફેંકી દઈએ છીએ તેવી કેરીની ગોટલી ના ફાયદા વિશે જાણીશું.  ગુજરાતની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા તેની છાલ પર અનોખું સંશોધન કરવામાં આવ્યું છે.  ભારતમાં ૮૦ ટકા શાકાહારી માણસોમાં વિટામિન બી-૧૨ની ઊણપ હોય છે તે દૂર કરવામાં કેરીની ગોટલી મદદરૂપ બની શકે છે. કેરીની ગોટલી માંથી મળતું મેંગી ફેરા નામનું ઘટક … Read more