ઉપવાસી માટેનું ખાસ કેળાની બરફી બનાવી લો, ભુખ્યુ પેટ પણ ભરાઈ જશે

kera ni burfi

કેળા ને હેલ્ધી ફુડ માનવામાં આવે છે. ગમે તેવી કકડીને ભુખ લાગી હોય પરંતુ જો એક – બે કેળા ખાઈ લઈ તો પેટ ભરાઈ જાય છે. ત્યારે જો આ કેળાની બરફી બનાવીને ઉપવાસીઓ ખાય તો તેમને અશક્તિ પણ ન આવે અને ભુખ્યુ પેટ પણ ભરાઈ જાય.. તો જાણી લો કેળાની બરફી બનાવાની સૌથિ સરળ રીત. … Read more