શું યોગ કરવાથી પીળીયાના લક્ષણો ને ઓછા કરી શકાય છે? કયા આસનો છે લાભદાયક
તમે પણ ઘણા લોકોની આંખો, સ્કિન અને નખમાં અસામાન્ય પીળાશ જોઈ હશે. આવી સ્થિતિને કમળો અથવા પીળીયો કહેવામાં આવે છે. નિષ્ણાંતોના મતે લીવર યોગ્ય રીતે કામ ન કરવાને કારણે લોકોને પીળીયો થાય છે. પીળીયો ને અંગ્રેજીમાં જોન્ડિસ કહેવામાં આવે છે, તે ફ્રેન્ચ શબ્દ ‘જાવને’ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે પીળાપણ. ચાલો આપણે આ … Read more