Posted inસ્વાસ્થ્ય

આ વસ્તુમાં ૯૫ ટકા પાણી રહેલું છે, કેન્સર, આંખના સોજા, બ્લડપ્રેશર માટે રામબાણ સાબિત થાય છે

કાકડીમાં ૯૫ ટકા પાણી રહેલું છે. તેથી કાકડી શરીરને હાઈડ્રેટ કરવામાં મદદરૂપ થાય છે. કાકડીનો આપણે સલાડમાં વધુ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. કાકડી માં કેલરીની માત્રા નહીંવત છે. તમને જણાવી દઈએ કે કાકડીની છાલ માં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જો સલાડમાં કાકડી ન હોય તો તે સલાટ અધૂરો ગણાય છે. હવે જાણીએ કાકડી ના […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!