ઉનાળાની ગરમી પડવાની શરૂઆત થઇ ગઈ છે. હવે આપણે ગરમીથી બચવા માટે જુદા જુદા ઠંડા પીણાં પીતા હોઈએ છીએ. તમે ઉનાળામાં કોલ્ડ ડ્રિન્ક અને ઠંડા પીણાં પિતા હશો પણ શું તમે જાણો છો કે ઉનાળામાં કાકડીનું પાણી પીવું શરીર માટે ઘણું ફાયદાકારક છે. ઉનાળામાં એક ગ્લાસ ઠંડા કાકડીનું પાણી પીવાથી તરત જ એનર્જી મળે છે. […]