કાજુ કારેલા નું શાક બનાવવાની રીત | kaju karela nu shaak banavani rit

kaju karela nu shaak banavani rit

આપણે બનાવીશું કાજુ કારેલા નું શાક. સૌપ્રથમ 300 ગ્રામ કારેલા લઈને એની છાલ કાઢીને લાંબા ટુકડા કરી લો. ત્યારબાદ તેમાં થોડું મીઠું અને એક લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો. કારેલાને ઢાંકીને દસ પંદર મિનિટ રહેવા દો. હવે આ કારેલાંને નીચોવીને પાણીથી કાઢી લો. આમ કરવાથી કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જશે. હવે કઢાઈમાં તેલ … Read more