ભારતીય રસોડામાં વપરાતા મસાલાઓમાંનો એક છે જીરું પાવડર, જો જેનો ઉપયોગ ના કરવામાં આવે તો તે ભોજનનો સ્વાદ બગડી જાય છે. ખાસ કરીને ગ્રેવીના શાકમાં જીરા પાવડરનો ઉપયોગ ના થતો હોય તો તે ભાગ્યે જ જોવા મળે છે. આ સિવાય પણ તે ચોક્કસપણે બીજી ઘણી વાનગીઓમાં વપરાય છે. પરંતુ દર વખતે જીરું પાવડર ખરીદવા માટે […]