પંખાની સ્પીડ ઓછી હોય તો તેને વધારવા માટે ફોલો કરો આ ટિપ્સ, વીજળીનું બિલ પણ ઓછું આવશે

Follow these tips to increase fan speed

બાળકો ઉનાળાના દિવસોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એક વાર નહિ પણ દર વખતે. તેમને ઉનાળુ વેકેશન ખૂબ ગમે છે, પરંતુ લાઇટ ચાલુ હોય અને પંખો ચાલુ હોય તો પણ તેમને દિવસ કે રાત્રે સારી ઊંઘ આવતી નથી. માત્ર બાળકો જ નહીં પણ વડીલોને પણ ઊંઘ નથી આવતી. ઘરમાં પંખા ચાલુ હોય ત્યારે પણ તેમને … Read more