ઘરે સરળતાથી જીરું પાવડર બનાવવાની રીત જાણી લો, બજારમાંથી ખરીદવાની જરૂર નહિ પડે

how to make jeera powder at home

ભારતીય રસોડામાં વપરાતા મસાલાઓમાંનો એક છે જીરું પાવડર, જો જેનો ઉપયોગ ના કરવામાં આવે તો તે ભોજનનો સ્વાદ બગડી જાય છે. ખાસ કરીને ગ્રેવીના શાકમાં જીરા પાવડરનો ઉપયોગ ના થતો હોય તો તે ભાગ્યે જ જોવા મળે છે. આ સિવાય પણ તે ચોક્કસપણે બીજી ઘણી વાનગીઓમાં વપરાય છે. પરંતુ દર વખતે જીરું પાવડર ખરીદવા માટે … Read more