તમે પણ ઘરના બગીચામાં પપૈયાનું ઝાડ ઉગાડી શકો છો અને 8 થી 10 મહિનામાં ફળ મેળવી શકો છો

how to grow papaya plant at home

પપૈયું એક એવો ખાદ્યપદાર્થ છે જેને શાકભાજી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે અને ફળ તરીકે પણ ઉપયોગ થાય છે. કાચું પપૈયું હોય કે પાકેલું પપૈયું, તેને ખાવાથી શરીરમાં થતી અનેક બીમારીઓથી ખૂબ સરળતાથી બચી શકાય છે. એવું કહેવાય છે કે પપૈયામાં પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર અને વિટામિન-એ જેવા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર … Read more