શું દાળ ખાવાથી પેટનું ફૂલવું અને ગેસ થઈ શકે? જાણો નિષ્ણાત પાસેથી સત્ય

does dal cause bloating and gas

પેટમાં ગેસ થવો ખૂબ જ સામાન્ય છે અને દરેક વ્યક્તિને ઓડકાર અથવા ફાર્ટ(પાદ) દ્વારા ગેસને બહાર કાઢે છે. જો કે, ઘણા લોકો ગેસ થવાને કારણે શરમ અનુભવે છે. પેટમાં ગેસ બનાવના ઘણા કારણો હોઈ શકે છે. તેમાંથી એક એ છે કે આપણે આપણી ખાણીપીણીમાં એટલી બધી ગરબડ કરીએ છીએ કે તેના કારણે પેટનું ફૂલવું અને … Read more