હવે ઉનાળામાં ફ્રિજ વગર પણ ખોરાકને તાજો રાખી શકાશે, અપનાવો આ કેટલીક સરળ ટિપ્સ

how to be fresh in summer

ઉનાળાની ઋતુ શરુરત થતાની સાથે જ ખાવાનું બગડવાનું શરૂ થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે તમે ફ્રીજ વગર પણ તમે ઉનાળામાં ખોરાકને બગડતા બચાવી શકો છો. જો કણક વધારે હોય અથવા શાક વધ્યું હોય અથવા ઉકાળેલું દૂધ હોય વગેરેને ફ્રિજ વગર કેવી રીતે રાખવું જેથી તે બગડે નહીં. તેના વિષે તમારે અવશ્ય … Read more