ગ્રીન ટી કરતાં આ ફળોમાં એન્ટિઓક્સિડન્ટ્સ વધુ જોવા મળે છે, કેન્સર જેવી બીમારીઓ સામે રક્ષણ આપવા આ ફળોનું સેવન કરો

high antioxidant food

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વમાં ગ્રીન ટીનો વપરાશ ખૂબ જ ઝડપથી વધ્યો છે. વજન ઘટાડવું હોય, બ્લડ સુગર કે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું હોય કે કેન્સર જેવી બીમારીઓ સામે રક્ષણ આપવું હોય, ગ્રીન ટી હંમેશા સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. તેનું મુખ્ય કારણ તેમાં રહેલ ઉચ્ચ એન્ટીઓક્સીડેન્ટ તત્વ છે. એન્ટિઓક્સિડન્ટ્સ એવા … Read more