વજન ઘટાડવા માટે આજથી જ ખાવાના આ 80/20 નિયમનું પાલન કરો
વજન ઘટાડવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી છે. જો આહાર યોગ્ય ન હોય તો આપણું પાચન બગડે છે અને બીજી પણ ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે. બીજી તરફ જો આહાર યોગ્ય હોય તો વજન પણ વધતું નથી અને શરીરને જરૂરી પોષક તત્વો અને ઉર્જા પણ મળે છે. વજન ઘટાડવા માટે લોકો મોટાભાગે પોતાનો … Read more