કેરી ખાધા પછી પેટમાં દુખાવો અને ગેસ થતો હોય તો, જાણો શું કહે છે આયુર્વેદ
ઉનાળામાં કોઈ વ્યક્તિ કેરી ન ખાતી હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. કેરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. ઘણા લોકો કેરીના એટલા ક્રેઝી હોય છે કે તેઓ એકસાથે 3-4 પેટી ખરીદે છે અને આખા અઠવાડિયા દરમિયાન તેને ખાતા રહે છે. કેરીને આ રીતે જ ખાવામાં આવતી નથી, પરંતુ ઘણા લોકો તેને … Read more