આ ગુંદ જેવી દેખાતી વસ્તુ 20 થી વધુ નાની-મોટી બીમારીઓમાં ફાયદાકારક

gulkand khavana fayda

આજે આપણે જોઈશું ગુલકંદ ના ફાયદા વિષે. ગુલકંદ માં ગુલાબ અને સાકર ઉપયોગ થાય છે. આ બંનેની તાસીર ઠંડી હોવાથી બનતું ગુલકંદ તાસીરમાં ઠંડુ છે. તેથી તે શરીરની આંતરિક ગરમી દૂર કરી પિત્તનું શમન કરે છે એટલે કે પિત્તને શાંત કરે છે. માટે ગુલકંદ ઉનાળામાં અને ભાદરવાની ગરમીમાં ખાવાથી તેનો વધુમાં વધુ ફાયદો મળે છે. … Read more