દિવાળી માં ઘરે ઘુઘરા બનાવાની રીત
દિવાળી ના તહેવારમાં દરેક ના ઘરે બનતાં ઘુઘરા જે તેમ ઘરમાં રહેલી વસ્તુથી સહેલાઈથી બનાવી શકો છો. જે બનાવવી એકદમ સરળ અને સહેલી રીત આજે આપણે જોઇશું. સામગ્રીઃ લોટ માટે ૨ કપ મેંદા નો લોટ ૪ ચમચી ઘી અડધો કપ પાણી તેલ મસાલા માટે ૪ ચમચી ઘી ૧/૪ કપ કાજુ ૧/૪ કપ બદામ ૧/૪ કપ … Read more