ગળામાં દુખાવો કે બળતરા થતી હોય તો કરો આ ઘરેલુ ઉપાય, ગળાની ખરાશ, સોજો માટે છે રામબાણ ઉપાય

garano dukhavo

આ લેખમાં આપણે જોઈશું ગળા ની તકલીફો જેમ કે ગળામાં કફ જામી જવો, ગળાનો દુખાવો, સોજો તેમજ કાકડા નો દુખાવો વગેરે ને સરળ ઘરગથ્થુ ઉપચારો વડે કેવી રીતે મટાડી શકાય તેની વિષે જોઈશું. આપણે રસોડામાં જ મળી રહેતા મસાલા અને ઔષધો વાપરીશું જેથી તે આસાનીથી મળી રહે, વાપરવામાં સરળતા રહે અને કોઈપણ જાતની આડઅસર વગર … Read more