બટાકા અને ફુલાવરનું સ્વાદિષ્ટ શાક બનાવવાની સરળ રીત
fulavar bataka nu shaak: શું તમે તમારા ઘરે બટાકા અને ફુલાવરનું શાક બનાવવા માંગતા હોય તો તમારે આ પોસ્ટ અવશ્ય વાંચવી જોઈએ. આ પોસ્ટમાં, અમે તમારા માટે આલૂ ગોબી ( બટાકા ફુલાવર) શાક બનાવવાની એક સરળ રેસીપી લઈને આવ્યા છીએ. ~~ સામગ્રી ફુલાવર 1 (450 ગ્રામ) બટાકા – 5 તેલ – 4 ચમચી મીઠું – … Read more