લીલા નાળિયેર નો હલવો બનાવવાની રીત
આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવો લીલા નાળિયેર નો હલવો ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં. સામગ્રી : ૧ લીલુ નાળિયેર ૧૦૦ ગ્રામ ખાંડ ૨ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર ૧ કપ દૂધ ૧ ટેબલ સ્પૂન ઘી ૧ ટેબલ સ્પૂન … Read more