દરેક ઉંમરના લોકો આ 4 વસ્તુ ખાવી જોઈએ, મગજ તેજ બનાવીને યાદશક્તિ કોમ્પ્યુટર જેવી થઇ જશે
દીકરા, તમે મારા ચશ્મા ક્યાંય જોયા છે કે નહિ? અરે બેટા પેલું લાઈટબીલ ક્યાં મૂક્યું છે? આવી ઘણી ઘટનાઓ મહિલાઓ સાથે આખા દિવસમાં બને છે. એક તરફ ઓફિસમાં કામનું ટેન્શન અને બીજી તરફ ઘરમાં પતિ અને બાળકોની જવાબદારી લઈને મહિલાઓ ઘણી વ્યસ્ત રહે છે. આજના આ વ્યસ્ત જીવનમાં એટલું બધું ટેન્શન છે કે જેની સીધી … Read more