30 વર્ષની ઉંમર પછી દરેક મહિલાએ આ મેડિકલ ટેસ્ટ જરૂરથી કરાવવો જ જોઈએ

female health tips

પરિવારનો પાયો ગણાતી મહિલાઓ શું તેમની પોતાની સંભાળ રાખી શકે છે? જવાબ હશે કદાચ નહિ. પરિવારના દરેક સભ્યની જરૂરિયાતોનું ધ્યાન રાખવું એટલે કે જે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય, આહાર અને બાળકોના શિક્ષણની તમામ જવાબદારી સંભાળવાની પોતાની ફરજ માનવાવાળી મહિલાઓ તેઓ પોતાના સ્વાસ્થ્ય વિશે એટલી કાળજી નથી લેતી. કદાચ સ્ત્રીઓ તેમના ઘર, પતિ અને બાળકોની સંભાળમાં એટલી … Read more