પરિવારનો પાયો ગણાતી મહિલાઓ શું તેમની પોતાની સંભાળ રાખી શકે છે? જવાબ હશે કદાચ નહિ. પરિવારના દરેક સભ્યની જરૂરિયાતોનું ધ્યાન રાખવું એટલે કે જે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય, આહાર અને બાળકોના શિક્ષણની તમામ જવાબદારી સંભાળવાની પોતાની ફરજ માનવાવાળી મહિલાઓ તેઓ પોતાના સ્વાસ્થ્ય વિશે એટલી કાળજી નથી લેતી. કદાચ સ્ત્રીઓ તેમના ઘર, પતિ અને બાળકોની સંભાળમાં એટલી […]