આ રીતે સાબુદાણાની ખીચડી ક્યારેય નહીં ખાધી હોય, ઉપવાસમાં પણ ખાઈ શકાય છે
આજે અમે તમારા માટે સાબુદાણાની ખીચડી લઈને આવ્યા છીએ, સાબુદાણાની ખીચડી તો બધા બનવતા હશે પરંતુ આ રીત બહુ ઓછા લોકો જાણે છે. જો તમે આ રીતે ખીચડી બનાવશો તો મોતી ની જેમ ખીલી ખીલી બનશે, તેને ઉપવાસમાં પણ ખાઈ શકો છો, જો તમે ઉપવાસ ન કરતા હોવ તો પણ તેને એકવાર ઘરે બનાવવું જોઈએ. … Read more