જાડાપણું, શરીર ની ગરમી, હૃદય, લીવર, શરીરના અનેક રોગોને દૂર રાખવામાં મદદ કરે છે આ રસ

દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં દૂધી નું સેવન કરવાથી આરોગ્યની અનેક સમસ્યાઓથી બચી શકાય છે. દૂધી માં લગભગ 12 ટકા પાણી હોય છે અને બાકીનું ફાઈબર હોય છે. ભારતીય વાનગીઓમાં દૂધી નો ખૂબ ઉપયોગ થાય છે. દૂધીની શ્રેષ્ઠ બાબત એ છે કે તે ખૂબ જ સરળતાથી મળી શકે છે. ઘણા … Read more