દૂધ માં 1 ચમચી ઘી નાખીને પીવાથી થાય છે ઘણા ફાયદા

dudh ghee pivana fayda

દૂધ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધ કેલ્શિયમનો સ્રોત માનવામાં આવે છે. દૂધના સેવનથી હાડકાં મજબૂત થાય છે. પરંતુ ઘી પણ ગુણવત્તામાં પણ ઓછું નથી. ગાયના શુદ્ધ દેશી ઘીને સુપરફૂડ તરીકે પણ માનવામાં આવે છે કારણ કે તે એન્ટીઓકિસડન્ટ તેમજ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણથી ભરપૂર છે. જો તમને વારંવાર હાડકા અથવા સાંધાની સમસ્યા … Read more