જો બ્લડ સુગર અચાનક વધે તો શું કરવું? તેને કેવી રીતે નિયંત્રિત કરવું? જાણો સંપૂર્ણ માહિતી

diabetes ne control karvana gharelu upay

ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે. જેમાં દર્દીઓએ તેમના બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો લોકોનું સુગર લેવલ હાઈ થઈ જાય છે, તો તેઓને બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનિયંત્રિત બ્લડ સુગર દર્દીઓમાં હૃદયરોગ, બ્લડ પ્રેશર, સ્ટ્રોક જેવા ગંભીર રોગોનું જોખમ વધારે છે. એક સર્વે અનુસાર, દેશમાં ડાયાબિટીઝના 75 … Read more