આ એક દેશી શરબત પીવાથી થાય છે ઘણા ફાયદા. ઘરની બહાર જવાવાળા માટે ખાસ શરબત – deshi sarabat banavavani recipe
એક એવો દેશી શરબત જેનાથી ગરમીમાં લૂ લાગવી, ચક્કર આવવા, જાડાપણું, થાક, સાંધાનો દુખાવો, નબળાઇ વગેરે માટે આ દેશી શરબત ખુબજ લાભકારક છે. ઉનાળામાં લૂ લાગવી, નબળાઇ, ચક્કર થવાનું જોખમ હોય છે. જે વ્યક્તિ નોકરી માટે, અભ્યાસ કરવા માટે ઘરની બહાર જાય છે તેવા લોકો માટે આ શરબત ખુબજ લાભદાયી છે. જે માણસ ઘરની બહાર આ … Read more