જ્યારે ચહેરાની સંભાળ રાખવાની વાત આવે છે, ત્યારે ફક્ત ચમકદાર અથવા બેડાઘ ત્વચા હોય તે જ પૂરતું નથી. ચહેરા સિવાય આંખો અને હોઠની સુંદરતા પણ ખૂબ મહત્વ ધરાવે છે. જો કે દરેકની આંખો અને હોઠનો શેપ અલગ-અલગ હોય છે, જે કુદરતી છે અને તેને બદલી શકાતો નથી, પરંતુ યોગ્ય કાળજી રાખીને તેમની સુંદરતામાં વધારો કરી […]