કૂકરમાં દાળ રાંધતી વખતે આ ભૂલો ના કરો અને જાણો દાળ બનાવવાની સાચી રીત

dal banavani rit gujarati ma

આપણા રસોડામાં કેટલીક એવી વસ્તુઓ હોય છે, જે સામાન્ય રીતે દરેકના ઘરમાં દરરોજ બનાવવામાં આવતી હોય છે. એ વસ્તુનું નામ છે દાળ. ભારતીય ભોજન કઠોળ વિના અધૂરું લાગે છે. દાળ બનાવવાની દરેક વ્યક્તિની પોતાની એક અલગ અલગ રીત હોય છે, પરંતુ સામાન્ય રીતે લોકો દાળને પ્રેશર કૂકરમાં જ દાળને બનાવે છે. તો, કેટલીક મહિલાઓની ફરિયાદ … Read more