ફક્ત 2 જ મિનિટમાં દહીંની ચટણી બનાવવાની સરળ રીત, જે સમોસા અને પરાઠા સાથે ખાઈ પીરસવામાં આવે છે
ખોરાકને સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનાવવાની ઘણી બધી રીતો છે, પણ ભારતમાં કોઈ પણ ખોરાકનો સ્વાદ વધારવા માટે ચટણી સૌથી પ્રખ્યાત છે. ચટણી એક એવી વાનગી છે જેન લગભગ દરેક વાનગી સાથે ખાઈ શકાય છે. તે સ્વાદ વગરના ખોરાકને પણ મસાલેદાર પણ બનાવે છે. રસપ્રદ વાત એ છે કે જેટલી ચટણી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે તેટલી … Read more