આ રીતે સૂવાથી થાય છે મોટા ફાયદા, હૃદયના રોગો, પેટ સંબંધી ખરાબી, થાક અને અન્ય શારીરિક સમસ્યામાં ફાયદાકારક

dabi sbaju suvana fayda

આપણે જાણીએ જ છીએ કે ઊંઘવું એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. સૂવાથી આપણા શરીરનો થાક ઉતરી જાય છે સાથે જ મગજ ઝડપથી કામ કરવા લાગે છે. વિશેષજ્ઞોનું માનીએ તો સૂતી વખતે આપણે જે પણ પડખે સૂતાં હોઈએ છીએ તેનું આપણા શરીર પર ખૂબ પ્રભાવ પડે છે. આપણે એક જ પડખે ઊંઘીએ તે … Read more