ઉનાળામાં 1 કિલો કેરી ઓછી ખાજો પણ આ અમૃત પીણું પીવાનું ભૂલતા નહીં

buttermilk benefits in gujarati

ઉનાળાની ઋતુમાં શરીરને ફ્રેશ રાખવા માટે દરેક ઘરમાં છાશનો ઉપયોગ કરવામાં આવે છે. તે ટેસ્ટી હોવા ઉપરાંત ખૂબ ફાયદાકારક પણ છે. પરંતુ ઘણા લોકો નિયમિતપણે છાશનું સેવન કરવાથી ડરતા હોય છે કારણ કે તેમને લાગે છે કે જો તેઓ દરરોજ છાશ પીશે તો તેઓ બીમાર થઈ જશે. છાશનું સેવન નિયમિત કરી શકાય છે અને તમે … Read more