ચટપટુ તીખું ખાવાનું મન થાય તો બનાવો સુરતી કોલેજીયન ભેળ

collegian bhel

હેલ્લો દોસ્તો!  આજે આપણે બનાવીશું કોલેજીયન ભેળ જે સુરત માં ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે જે બનાવમાં સરળ અને ખાવામાં ખુબ જ સ્પાઇસી છે અને જે લોકો સુરત ના છે એ લોકો તો જાણતા જ હસે. અને જો તમને અમારી રસોઈ નિ દુનીયા ની રેસિપી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનુ ભુલતા નહી. … Read more