ઢોસા સાથે પીરસો આ 3 અલગ પ્રકારની ચટણીઓ, જાણો બનાવવાની રીત

dosa chutney recipe in gujarati

ઢોસા એક એવો સાઉથ ઇન્ડિયન ડીશ છે, જે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પણ દેશના બીજા દરેક ભાગોમાં પણ ખૂબ જ ઉત્સાહથી ખવાય છે. પેપર ઢોસાથી લઈને મસાલા ઢોસા સુધી ઢોસાની ઘણી બધી વેરાઈટી છે. ઢોસાનો સ્વાદ ત્યારે વધે જ્યારે તેની સાથે સંભાર અને ચટણી ખાવામાં આવે. સામાન્ય રીતે દર વખતે ઢોસાની સાથે નારિયેળની ચટણી … Read more