ઘરે એક ચમચી લવિંગ બાળવાથી શું ફાયદા થાય છે, જાણો સંપૂર્ણ માહિતી અને તેની અસર શું થશે

laving balavana fayda

તમારી જોડે કેટલી વાર એવું થયું છે કે હવનમાં કે પૂજામાં પંડિતજીએ તમને કેટલાક લવિંગને અગ્નિમાં નાંખવાનું કહ્યું હોય? લવિંગ રીતિરિવાજોમાં ઘણું મહત્વ છે અને લોકો ઘણી વાર પૂજા વગેરે માટે પોતાના ઘરમાં લવિંગ બાળે છે. પરંતુ શું તમે ક્યારેય હવન અને પૂજા વગર પણ ઘરમાં લવિંગ બાળવાનો વિચાર કર્યો છે? કેટલાક લોકો તેને તંત્ર … Read more