ચોખા નું પાણી પીવાથી થાય છે મોટા ફાયદા
આપણા દરેક ઘરે માં એટલે કે ૮૦% લોકો નાં ઘરમાં ભાત દરરોજ રંધાતો હોય છે. આપણે ચોખાને સારી રીતે ધોઈ તેનું પાણી ફેંકી દઈએ છીએ. તમને ખબર હસે કે ચોખા ની અંદર સૌથી વધુ કાર્બોહાઈડ્રેડ રહેલું હોય છે. આ કાર્બોહાઈડ્રેટ ૮૦ થી ૮૫ ટકા લોકો માટે ખૂબ જ જરૂરી તત્વ ગણાય છે. અમુક પ્રકારની બીમારીઓ … Read more