ચિકનગુનિયા ની દવા: પાછળના કેટલાક વર્ષોથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો ઘણા વધી ગયા છે. બંને રોગોના એક સરખા લક્ષણોના કારણે, રોગને ઓળખવો ઘણીવાર મુશ્કેલ હોય છે. તાવ અને નબળાઈ આવવી એ સૌથી સામાન્ય લક્ષણો હોવા છતાં, મોટાભાગના લોકો તાવને નાની શરદીના લક્ષણ સમજીને અવગણે છે. આપણી આ ભૂલના કારણે, આ રોગ ઘણીવાર મોટું અને ગંભીર […]