વધેલી છાશનો ઉપયોગ કરી બનાવો જુદી જુદી વાનગીઓ

chhas no masalo

ઉનાળામાં છાશ પીવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં કેલરી અને ચરબી બંને ઓછું હોય છે તેથી જ લોકો ઉનાળામાં તેને પોતાના ભોજનમાં સમાવેશ કરે છે. જો કે તાજા દહીંમાંથી બનેલી છાશનો ઉપયોગ વધારે લાભદાયક હોય છે. આપણે બધા જાણીયે છીએ કે બે થી ત્રણ દિવસ રાખવામાં આવે તો તે વધારે … Read more