ઉંમર છુપાવવા અથવા સ્ટાઇલિશ દેખાવા માટે કેમિકલયુક્ત હેર કલર નો ઉપયોગ કરો છો, વાળને થઇ શકે છે મોટું નુકસાન

chemical hair colouring side effects

આપણે બધા જાણીએ છીએ કે અત્યારના સમયમાં હેર કલર કરવું એ કંઈ નવું નથી. પ્રાચીન સમયમાં સફેદ વાળને રંગ અને ચમક આપવા માટે મેંદી, ઈન્ડિગો અને અખરોટનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આજના સમયમાં વાળને કલર કરાવવી એક ફેશન બની ગઈ છે. ક્યારેક સ્ટાઇલ માટે તો ક્યારેક ઉંમર છુપાવવા માટે વાળમાં કલર કરવાની ફેશન ટ્રેન્ડમાં … Read more