સુતા પહેલા થાક દૂર કરવા માટે દુધવાળી ચા પીતા હોય તો ગ્રીન ટી પીવાનું શરુ કરો

સુતા પહેલા થાક દૂર કરવા માટે દુધવાળી ચા પીતા હોય તો ગ્રીન ટી પીવાનું શરુ કરો

ભારતમાં ચા એટલી બધી પ્રખ્યાત છે કે તેના વગર તો દિવસ પણ નથી ઉગતો. આપણા ઘરે મહેમાન આવે તો તેને પહેલા ચા આપવામાં આવે છે. ઠંડી તો ઠંડી પણ ઉનાળામાં પણ ચા આપવામાં આવે છે અને મહેમાનો પણ પૂરા સ્વાદ સાથે ચા પીવે છે. આ જ કારણના લીધે ઓફિસમાં કામ કરતા મોટાભાગના લોકો રાત્રે ઘરે … Read more