અમૂલ જેવું બટર ફક્ત ૩ જ મિનિટમાં બનાવો | Butter Banavani Recipe
આજે આપણે બનાવીશું બજાર જેવું જ બટર. આમતો આપણે બટર બજારમાંથી તૈયાર લાવીએ છીએ પરંતુ તમે આ રેસિપી દ્વારા જોઈ શકશો કે બિલકુલ બજારમાં મળે એવું સમટર બટર ઘરે કઈ રીતે બનાવી શકાય .આ બિલકુલ આસાન છે અને સરળતાથી તેમજ ઝટપટ બની જાય છે તો ચાલો જોઈ લઈએ સામગ્રી:- મલાઈ બરફ મીઠુ હળદળ બટર બનાવાની … Read more